મોરબીના ઉંચી માંડલમા બેલ્ટમાં આવી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ સ્પેરોન સિરામિક ફેકટરીમાં કામ કરતા સમયે પારસિંગ ભૂરાભાઈ ભીલવાલ ઉ.41 નામના પરપ્રાંતીય શ્રમિકનો પગ લપસતા બેલ્ટમાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text