ટંકારા નજીક બ્રેઝા કાર હડફેટે બાઈક ચાલક સહિત બે ઇજાગ્રસ્ત

- text


ટંકારા : ટંકારા – રાજકોટ હાઇવે ઉપર દાદાવાળી હોટલ નજીક જીજે – 36 – આર – 8648 નંબરની બ્રેઝા કારના ચાલકે પુરપાટ ઝડપે પોતાની કાર ચલાવી જીજે – 10 – બીક્યું – 3278 નંબરના મોટર સાયકલને હડફેટે લેતા બાઈક ચાલક શનિ નિલેશભાઈ પરમાર અને સાથે રહેલા હર્ષદીપ રહે.જામનગર નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text