પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં કાલે શુક્રવારે ઓજનરલના બ્રાન્ડ સ્ટોરનું ઉદ્દઘાટન 

હવે ઓજનરલના એસી શ્રેષ્ઠ સર્વિસ અને આકર્ષક ઓફર્સ સાથે મળશે : વિશાળ ડિસ્પ્લેમાં એ ટુ ઝેડ વેરાયટી મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં આવતીકાલે તા.23ને શુક્રવારના રોજ મોરબીના સૌપ્રથમ ઓજનરલના બ્રાન્ડ સ્ટોરનું ધમાકેદાર ઓપનિંગ થવાનું છે. હવે અહીં ઓજનરલના એસી વધુ આકર્ષક ઓફર્સ અને શ્રેષ્ઠ સર્વિસ સાથે મળવાના છે. વધૂમાં અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)


પટેલ ઇલેક્ટ્રોનિક્સ

ગેસ્ટ હાઉસ રોડ,મોરબી

અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.

મો.નં.9687600020

મો.નં.9998263222