વાંકાનેરમાં ચોરાઉ બાઈક સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરની નર્સરી ચોકડી નજીકથી સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા આરોપી રણછોડભાઈ વીરજીભાઈ ગાબુ ઉ.25 નામના યુવાનને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text