મોરબીના કુલીનગરમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઇ 

- text


મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં ઉજાલા ડેરી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી સીટી બી લિવિઝ્ન પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા હનિફાબેન સઇદુભાઇ જેડા, ખતીજાબેન અબ્બાસભાઇ ભટ્ટી, ખુશીબેન હરેશભાઇ ઠાકર અને રેખાબેન સંજયભાઇ ઉર્ફે રાજુભાઇ વરાણીયા નામની મહિલાઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપીયા 12300 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text