મોરબીના ટીંબડી પાટીયા નજીક આઇસર ચાલકે ફોર્ચ્યુનરને ઠોકર મારી 

- text


મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા નજીક GJ-14-X-7509 નંબરના આઇસર ટ્રક ચાલકે ફરિયાદી પ્રમોદભાઇ ચતુરભાઇ કાવર રહે.રવાપર રોડ, યદુનંદન પાર્ક, મોરબી, મુળ રહે. જુની પીપળી વાળાની માલિકીની GJ-36-AJ-0607 નંબરની ફોર્ચ્યુનર કારને ઠોકર મારી નુકશાન પહોંચાડતા અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text