મોરબીમાં નહેરૂ ગેટ પાસેનું બંધ લેડીઝ ટોયલેટ ખોલવાની માંગ

- text


મોરબી : મોરબીમાં નહેરૂ ગેટ પાસેનું લેડીઝ ટોયલેટ બંધ હાલતમાં રહે છે. આ મામલે સ્થાનિક લોકોએ રજુઆત કરી હતી. આ ઉપરાંત તેનો ગેટ મોટો કરવાની પણ રજુઆત કરી હતી. છતાં આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. વધુમાં અહીં મહિલાઓ ખરીદી અર્થે આવતી હોય આ લેડીઝ ટોયલેટ તાત્કાલિક ખોલવા સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text