ટંકારા : હડમતીયા નિવાસી દિવ્યાબેન મેરજાનું અવસાન

- text


ટંકારા : હડમતિયા નિવાસી દિવ્યાબેન ચંદુભાઈ મેરજા (ઉં.વ. 22) તે ચંદુભાઈ શીવાભાઈ મેરજા (મો.નં. 7575072482) ના દીકરીનું તારીખ 13-2-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-2-2024 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે હડમતિયા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text