VACANCY : B.B.કાલરીયા & કંપનીમાં 4 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ચાર્ટડ એકાઉન્ટન્ટ ફર્મ B.B. કાલરીયા & કંપનીમાં 4 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


બોયઝ- 2
ગર્લ્સ -2
અભ્યાસ : M.com.


એડ્રેસ : ચોથો માળ,
શિવમ કોમ્પલેક્ષ,
સ્કાય મોલ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં.98251 30134
ઇમેઇલ : [email protected]