મોરબીના જેતપર મચ્છુ ગામે બે જુગારી પકડાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અરવિંદભાઇ ચંદુભાઇ અઘારીયા અને સાવનભાઇ મનસુખભાઇ માલણીયાતને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 740 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text