વાંકાનેરના કોઠી ગામેથી બાઈકની ઉઠાંતરી 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામે ઘર નજીક પાર્ક કરેલ રૂપિયા 40 હજારની કિંમતનું હીરો કંપનીના સ્પ્લેન્ડર મોટર સાયકલ કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા બનાવ અંગે વાહન માલિક લખમણભાઇ મેરૂભાઇ ગોલતર રહે.ત્રાજપર મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધાવ્યો હતો.

- text

- text