પીએમ તાલુકા શાળા નં.૨ અને બુનિયાદી કન્યા શાળા વચ્ચે ટ્વિનીગ પ્રોગ્રામ યોજાયો

- text


મોરબી : સરકારદ્વારા પ્રાથમિક શાળાઓમાં ટ્વિનીગ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. તે અન્વયે પીએમ તાલુકા શાળા નં. ૨ અને બુનિયાદી કન્યા શાળા વચ્ચે ટ્વિનીગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને શાળાના વિદ્યાર્થીઓએ અરસપરસ બંને શાળાની મુલાકાત લીધી હતી. પરસ્પર બંને શાળાની હકારાત્મક બાબતોના અનુભવનો લાભ પણ લીધો હતો.

- text