VACANCY : મહિન્દ્રા ટ્રેકટરમાં 34 જગ્યા માટે ભરતી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ટ્રેક્ટરના ઓથોરાઈઝડ મારૂતિ ટ્રેક્ટર્સમાં 34 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ સાથે રૂબરૂ આવવા જણાવાયુ છે.


● સેલ્સ સ્ટાફ – 20

(મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકા માટે)


● સેલ્સ મેનેજર -2

(મોરબી માટે)


● સ્પેરપાર્ટ્ મેનેજર -2

(મોરબી માટે)


● એકાઉન્ટ્સ/ ઓફિસ વર્ક -5

(મોરબી માટે ભાઈઓ અને બહેનો)


● મિકેનિક -3

(મોરબી માટે)


● હેલ્પર – 2

(મોરબી માટે)


મારૂતિ ટ્રેક્ટર્સ 

રેવા પાર્ક પાસે, 

મોરબી-રાજકોટ હાઇવે, 

વિરપર, તા.મોરબી

મો.નં.9512716380

સવારે 10 થી સાંજે 5 સુધી