હળવદના માથક ગામે રહેણાંકમાંથી દારૂની 9 બોટલ ઝડપાઈ

- text


હળવદ : હળવદ તાલુકાના માથક ગામે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી રાજુભાઇ રણછોડભાઈના મકાનમાંથી વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 2700 કબ્જે કર્યા હતા. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને પોલીસે ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text