તું ન થકેગા કભી, તું ન થમેગા કભી, તું ન મુડેગા કભી.. અગ્નિપથ.. અગ્નિપથ.. અગ્નિપથ.. : હરિવંશરાય બચ્ચન

- text


આજે હરિવંશરાય બચ્ચનની પુણ્યતિથિ : ‘મધુશાલા’ સૌથી પ્રસિદ્ધ કૃતિ

મોરબી : હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચનની આજે પુણ્યતિથિ છે. તેઓ હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. તેમનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૦૭ના રોજ થયો હતો. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના પિતા છે. તેમને ભારત સરકાર દ્વારા ઈ.સ. 1976ના વર્ષમાં “સાહિત્ય તેમજ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ અવસાન થયું હતું. આજે માણીએ હરિવંશરાય બચ્ચનની રચનાઓ..

1.

मैं जग-जीवन का भार लिए फिरता हूँ,

फिर भी जीवन में प्‍यार लिए फिरता हूँ;

कर दिया किसी ने झंकृत जिनको छूकर

मैं सासों के दो तार लिए फिरता हूँ!

2.

तट पर है तरुवर एकाकी, नौका है, सागर में,

अंतरिक्ष में खग एकाकी, तारा है, अंबर में,

भू पर वन, वारिधि पर बेड़े, नभ में उडु खग मेला,

नर नारी से भरे जगत में, कवि का हृदय अकेला!

3.

मैं एक जगत को भूला,मैं भूला एक ज़माना,

कितने घटना-चक्रोंमें भूला मैं आना-जाना,

पर सुख-दुख की वह सीमा मैं भूल न पाया, सा‍की,

जीवन के बाहर जाकर जीवन मैं तेरा आना।

4.

अग्निपथ! अग्निपथ! अग्निपथ!

वृक्ष हों भले खड़े, हों घने, हों बड़े, एक पत्र छाँह भी

- text

मांग मत! मांग मत! मांग मत!

अग्निपथ! अग्निपथ! अग्निपथ!

तू न थकेगा कभी, तू न थमेगा कभी, तू न मुड़ेगा कभी,

कर शपथ! कर शपथ! कर शपथ! अग्निपथ! अग्निपथ! अग्निपथ!

यह महान दृश्य है, चल रहा मनुष्य है, अश्रु, स्वेद, रक्त से

लथपथ, लथपथ, लथपथ, अग्निपथ! अग्निपथ! अग्निपथ!

5.

जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था

वह डूब गया तो डूब गया, अम्बर के आनन को देखो

कितने इसके तारे टूटे, कितने इसके प्यारे छूटे

जो छूट गए फिर कहाँ मिले, पर बोलो टूटे तारों पर

कब अम्बर शोक मनाता है, जो बीत गई सो बात गई

- text