VACANCY : સેવન સોલાર એનર્જીમાં 8 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધરમપુર નજીક કાર્યરત સેવન સોલાર એનર્જીમાં 8 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અનુભવી તથા બિનઅનુભવી ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપમાં મોકલવા જણાવાયું છે.


● ડોક્યુમેન્ટેશન & એકાઉન્ટ – 2 (F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
કોમ્પ્યુટર સ્કિલ : MS Office

● સાઇટ એન્જી.& ડિઝાઈનર-3 (M)
અભ્યાસ : ઇલેક્ટ્રિકલ/ડિપ્લોમા એન્જી./સિવિલ એન્જી. & સ્કિલ : ઓટોકેડ & સ્કેચઅપ
ખાસ સુચના : ફિલ્ડ વર્ક કરવાનું થશે

● ડિઝાઈનર -1 (M/F)
સ્કિલ : ઓટોકેડ & સ્કેચઅપ
ખાસ સુચના : ઇલેક્ટ્રિકલ નું બેઝિક નોલેજ હોવું જરૂરી.

● પ્લાન્ટ સબસ્ટેશન ઓપરેટર – 2(M)
અભ્યાસ : આઈટીઆઈ/ડીપ્લોમા ઇલેક્ટ્રિકલ


સેવન સોલાર એનર્જી
હીના પેટ્રોલ પંપ પાછળ,
કંડલા- રાજકોટ રોડ,
ધરમપુર, મોરબી
મો.નં.9909154077