મોરબીનો પેંગો વિદેશી દારૂની 3 બોટલ સાથે પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીકથી આરોપી મનીષ ઉર્ફે પેંગો જયકીશનભાઈ અનાવાડિયા રહે.લાયન્સનગર વાળાને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપીયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text