મોરબીમાં પીવીટીજી સમુદાયના ૪૪ લોકો માટે યોજાયો મેડિકલ કેમ્પ

- text


મોરબી : મોરબી તાલુકા હેલ્થ ઓફીસર ડો. આર.એન. કોટડીયા અને મેડીક્લ ઓફીસર ડો. રીયાજ ખોરજીયા દ્વારા પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેર ખાતે રહેતા પીવીટીજી સમુદાયના ૪૫ લોકોને આયુષ્માન કાર્ડ તેમજ આભા કાર્ડ કાઢી આપવામા આવ્યા તેમજ ટી.બી., સિકલસેલ, હાઇપરટેન્સન તથા ડાયાબિટીસ માટે આરોગ્ય તપાસ કરવામા આવી હતી. આ કામગીરીને સફળ બનાવવામા આરોગ્ય કર્મચારી નરેશ ભડાણિયા, પંકજ મુછડીયા વગેરેએ ફરજ બજાવી હતી.

- text