મોરબીના હરિઓમ પાર્કમાં અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્કમાં અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વેળાએ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉત્સાહભેર જોડાયા હતા. જેને પગલે સમગ્ર હરિઓમ પાર્ક રામમય બન્યું હતું.

- text