ટાઇલ્સના ડીસ્પ્લે સ્ટેન્ડ, કેસેટી, MDF વીથ વિનાઇલ બનાવવા છે ? તો રૂદ્ર એન્ટરપ્રાઈઝ આપશે એ ટુ ઝેડ સર્વિસ

મોરબીની અનેક દિગ્ગજ કંપનીઓને આપી છે સંતોષકારક સર્વિસ : માર્કેટ કરતા સસ્તું છતાં ક્વોલિટીમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ અને સર્વિસનો વાયદો 

તમામ પ્રકારના ડીસ્પ્લે બોર્ડ, કેટલોગ, સોશિયલ મીડિયા ટાઇલ્સ, ડિઝાઇનિંગ પ્રિવ્યુ, થ્રિ ડી રિવ્યુ સહિતની સેવાઓ પણ મળશે : ઓલ ઓવર ઇન્ડિયા તમામ સર્વિસ પ્રોવાઇડર  

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ટાઇલ્સના ડીસ્પ્લે સ્ટેન્ડ, કેસેટી, MDF વીથ વિનાઇલ બનાવવા છે ? તો મોરબીમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ એ ટુ ઝેડ સર્વિસ આપશે. અત્યાર સુધીમાં તેને મોરબીની અનેક દિગ્ગજ કંપનીઓને સંતોષકારક સર્વિસ આપી છે. તો આજે જ ફોન ઘુમાવો.

રાજકોટમાં કાર્યરત રૂદ્ર એન્ટરપ્રાઈઝ ઓલ ઓવર ઇન્ડિયા ટોટલ એડવર્ટાઇઝ સોલ્યુશન અને સ્પેશિયલ ફેબ્રિકેશન સર્વિસ પુરી પાડે છે. રૂદ્રા એન્ટરપ્રાઈઝ ટાઇલ્સના ડીસ્પ્લે સ્ટેન્ડ, કેસેટી, MDF વીથ વિનાઇલ બનાવવામાં માસ્ટરી ધરાવે છે. અહીં દિગ્ગજ કંપનીઓના મોટા ઓર્ડર આવતા હોય જેથી તમામ રો-મટીરિયલ્સ બલ્કમાં મંગાવવામાં આવતા હોય છે. જેથી અહીંની તમામ સર્વિસ માર્કેટ ભાવથી પણ ઓછા ભાવે મળે છે.

વધુમાં અહીંથી તમામ પ્રકારના ડીલર બોર્ડ બનાવી આપવાની સાથે કેટલોગ ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગ, ટાઇલ્સના ડિઝાઇનિંગ પ્રિવ્યુ, થ્રિ ડી રિવ્યુ, સોશિયલ મીડિયા ટાઇલ્સ સહિતની સર્વિસ પણ આપવામાં આવે છે. કોઈ પણ ઓર્ડરમાં વીથ ફિટિંગ ઝડપી સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત તમામ સર્વિસ ઓલ ઓવર ઇન્ડિયા પ્રોવાઇડ કરવામાં આવે છે. જેથી મોરબીની જે કંપની બીજા રાજ્યમાં પણ કામ કરાવવા ઇચ્છતી હોય તેનું કામ પણ સરળતાથી થઈ શકે છે. તો કોઈ પણ સર્વિસ માટે આજે જ સંપર્ક કરો.

રૂદ્ર એન્ટરપ્રાઈઝ
જીવરાજ એસ્ટેટ સામે, 
વાવડી મેઈન રોડ, 
ગોંડલ ચોકડી પાસે, 
રાજકોટ 
મો.નં. 9104200008
મો.નં.9512568602

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/rudra_enterpris?igsh=MTlvbjgwdHhsejRmZA==