મોરબીના ઘૂંટુ નજીક જુગાર રમતા બે પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે ઘુંટુ નજીક નદીકાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા અને રોહિતસિંહ બળવંતસિંહ જાડેજા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text