મોરબીના વિશિપરામા દારૂના ચપલા સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા મેઈન રોડ ઉપરથી આરોપી મુકેશ દિલીપભાઈ કુંઢિયા ઉ.27 નામના યુવાનને વિદેશી દારૂના ચપલુ કિંમત રૂપિયા 100 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text