મોરબી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અધિક કલેકટરની બદલી થતાં શુભેચ્છાઓ પાઠવી

- text


મોરબી : મોરબી જીલ્લાના નિવાસી અધિક કલેકટર એન. કે. મુછારની બદલી થઈ નવી જગ્યાએ નિમણૂંક થતાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ તકે સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા એન.કે.મુછારને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text