મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી 18 બોટલ દારૂ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેઇટ પાસેથી મોરબી એલસીબી ટીમે આરોપી દિગ્વિજયસિંહ મહિપતસિંહ જાડેજા રહે.મોરબી લક્ષ્મીનારાયણ સોસાયટી, ઓમ રેસીડન્સી, સામાકાંઠે, મુળ ગામ-પ્રભુજી પીપળીયા તા.કાલાવાડ જી.જામનગર વાળાને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 18 બોટલ કિંમત રૂપિયા 20,620 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો..

- text