મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના નંબર જાહેર : નાગરિકો 24×7 મદદ માટે ફોન કરી શકશે

- text


મોરબી : સરકારની સૂચના અન્વયે મોરબી જીલ્લા પોલીસે નાગરિકો માટે વિવિધ વિસ્તારના પોલીસ સ્ટેશનના સબંધિત થાણા અધિકારીઓ અને પીએસઓના નંબર જાહેર કર્યા છે. કોઈ પણ નાગરિક મદદ માટે 24× 7 સરળતાથી સંપર્ક કરી શકે તે હેતુથી આ નંબર જિલ્લાના નાગરિકો જોગ પોલીસે જાહેર કર્યા છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26056
● પીએસઓ
63596 26053
● પોલીસ મથક
02822 225333
02822 230188

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26064
● પીએસઓ
63596 26048
● પોલીસ મથક
02822 242651

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26065
● પીએસઓ
63596 26066
● પોલીસ મથક
02822 242592

હળવદ પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26084
● પીએસઓ
63596 26050
● પોલીસ મથક
02758 261251

વાંકાને સિટી પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26070
● પીએસઓ
63596 26071
● પોલીસ મથક
02828 220556

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26072
● પીએસઓ
63596 26086
● પોલીસ મથક
02828 220665

ટંકારા પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26075
● પીએસઓ
63596 26076
● પોલીસ મથક
63572 40720

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26080
● પીએસઓ
63596 26079
● પોલીસ મથક
63572 40716

મહિલા પોલીસ સ્ટેશન

● થાણા અધિકારી
63596 26085
● પીએસઓ
63596 26073
● પોલીસ મથક
02822 227821

- text