મોરબીના ઘંટીયાપા વાળી શેરીમાંથી વરલી ભક્ત ઝડપાયો 

- text


મોરબી : મોરબી શહેરના ગ્રીનચોક પાસે આવેલ ઘંટીયાપા વાળી શેરીમાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે આરોપી દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયાને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 480 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text