વાંકાનેરમાં બાઈક ઉપર વિદેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે રાજવડલાના નાકા પાસેથી બાઈક ઉપર વિદેશી દારૂની હેરફેર કરતા આરોપી સાગર હસમુખભાઈ કમેજળીયા રહે.મનડાસર તા.થાન નામના આરોપીને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 4000 તેમજ 45 હજારના બાઈક સહિત રૂ.49 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text