અવધ TVS લાવ્યું છે ડિસેમ્બર કાર્નિવલ : ટુ-વ્હીલરની ખરીદી ઉપર ફાયદા હી ફાયદા

 

કોઈ પણ વાહનની ખરીદી ઉપર રૂ.2500નું લોયલ્ટી બોનસ અને સ્માર્ટ વોચ ફ્રી : માત્ર રૂ. 5555ના ડાઉન પેમેન્ટ ઉપર TVS સ્પોર્ટ, માત્ર રૂ. 7999ના ડાઉન પેમેન્ટ ઉપર જુપીટર : રૂ.2500નો ભાવ વધારો થાય તે પહેલાં બુકીંગ કરાવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે નવુ બાઇક વસાવવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા હાલ ડિસેમ્બર કાર્નિવલ ચાલી રહ્યો છે. જેમાં એક-બે નહિ અનેક ફાયદાઓ મળી રહ્યા છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર આજે જ બુક કરાવો અને અઢળક લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં ડિસેમ્બર કાર્નિવલમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં દરેક ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ.2500નું લોયલ્ટી બોનસ અને સ્માર્ટ વોચ આપવામાં આવશે. આ સાથે અહીં માત્ર રૂ. 5555ના ડાઉન પેમેન્ટ ઉપર TVS સ્પોર્ટ તેમજ માત્ર રૂ. 7999ના ડાઉન પેમેન્ટ ઉપર જુપીટર મળી રહ્યું છે.

જાન્યુઆરીમાં રૂ.2500નો ભાવ વધારો આવવાનો છે. તો તે પહેલાં બુકીંગ કરાવી અલગથી ફાયદો મેળવો. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં. 8849602098
મો.નં. 8401468276