ફિક્સ દાંત બેસાડવા છે? : સૌરાષ્ટ્રના ટોચના નિષ્ણાંત ડેન્ટિસ્ટ કાલે રવિવારે મોરબીમાં, ફ્રી નિદાન કેમ્પ

 

6500થી વધુ ઇમ્પ્લાન્ટનો અનુભવ ધરાવતા ડો. વીરેન પટેલની સેવા મળશે, માત્ર 72 કલાકમાં જ આજીવન દાત મળી જશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : શુ આપ ચોકઠાથી પરેશાન છો, અથવા કોઈ દાંત પડી ગયો છે? તો ફિક્સ દાંત બેસાડવા હવે દૂર જવાની જરૂર નથી. મોરબીમાં ઘર આંગણે જ સૌરાષ્ટ્રના ટોચના ડેન્ટિસ્ટ ફ્રી નિદાન કેમ્પ લઈને આવતીકાલે રવિવારે આવી રહ્યા છે. તો આ કેમ્પનો લાભ જરૂર લ્યો.

સૌરાષ્ટ્રમાં 6500થી વધુ ઇમ્પ્લાન્ટ ( સ્ક્રુ પદ્ધતિ)થી ફિક્સ દાંત કરનાર સ્માઈલ પ્લસ ડેન્ટલ હોસ્પિટલ – રાજકોટના ડો. વીરેન પટેલ આગામી તા. 17 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 11થી સાંજે 6 મોરબીમાં ફ્રી નિદાન કેમ્પ યોજવાના છે. આ કેમ્પ શિવમ ફેમિલી ડેન્ટલ કેર 101, શ્રીજી પેલેસ, જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ, મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે.

ઇમ્પલાન્ટથી ફક્ત 72 કલાકમાં આજીવન ફિક્સ દાંત બેસાડવામાં આવે છે. જેથી ફરીથી એ જ આકર્ષક સ્માઈલ પાછી લાવી શકાય અને આજીવન ચોકઠાંમાંથી મુક્તિ મેળવી શકાય. આ ફિક્સ દાંતથી બધા જ પ્રકારના ખોરાક ચાવી શકાય છે. સાથે ખૂબ જ સ્પષ્ટ રીતે બોલી શકાય છે. તો આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ જરૂર લ્યો.

કેમ્પ તા.17 ડિસેમ્બર
સમય : સવારે 11થી સાંજે 6
સ્થળ : શિવમ ફેમેલી ડેન્ટલ કેર
ઓફિસ નં.101, શ્રીજી પેલેસ,
જુના બસ સ્ટેન્ડની બાજુમાં,
સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબી
એપોઇન્ટમેન્ટ : 7878770077