હળવદના ચાડધ્રા ગામે કથાના યજમાન પરિવારનું રાજપૂત કરણી સેના દ્વારા સન્માન

- text


હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે ગઢવી પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છેે. ત્યારે આજ રોજ રાજપૂત કરણી સેના ટીમ દ્વારા કથાના યજમાન પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.

કથાના યજમાન માધુભા તથા તેમના પરિવારના સભ્યોનું હળવદ કરણી સેનાના પ્રમુખ ઝાલા વિરપલસિંહ ઢવાણા, રાજપૂત કરણી સેનાના સૌરાષ્ટ્ર સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ ઝાલા લક્ષ્મણસિંહ માલણીયાદ, સંગઠન મંત્રી સુરુભા સાપકડા, ઝાલા મુળરાજસિંહ એંજાર અને સમગ્ર હળવદ કરણીસેના ટીમ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text