મોરબીમાં ભડિયાદના હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : મોરબીમાં સામાંકાંઠે ભડિયાદ રોડ ઉપર વિદ્યાનગર સોસાયટીમાં આવેલા હનુમાનજી મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભડિયાદના બટુકભાઈ બેચરભાઈ અઘારા પરિવાર દ્વારા સુંદરકાંડ યજ્ઞ, સુંદરકાંડના પાઠ તેમજ બટુક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

- text