વાંકાનેરના પંચાસર નજીક યુટીલીટી ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક ઘવાયો 

- text


વાંકાનેર : વાંકાનેરના નવાપરામાં રહેતો નવઘણભાઇ કાળુભાઇ દેત્રોજા નામનો યુવાન પોતાનું બાઈક લઈને ગેસનો બાટલો ભરાવવા જતો હતો ત્યારે વાંકાનેર તાલુકાના નવા પંચાસર નજીક GJ-36- T-3761 નંબરની યુટીલીટી વાહનના ચાલકે હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા નવઘણભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી યુટીલીટી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text