મહાત્મા ગાંધી વિદ્યાલયના 9 છાત્રોએ માઉન્ટ આબુમાં એડવેન્ચર કોર્ષમાં લીધો ભાગ

- text


મોરબી : માઉન્ટ આબુના સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેઇનિંગ ખાતે 8થી 13 વર્ષના બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા એડવેન્ચર કોર્ષ યોજાયો હતો. જેમાં મોરબીની મહાત્મા ગાંધી વિદ્યાલયના 9 વિદ્યાર્થીઓ પણ પસંદગી થઈ હતી. આ વિદ્યાર્થીઓમાં ધોળકિયા નાયરા,ધંધુકિયા જૈનિશ, કટારા ક્રિષ્ના, ગામેતી હેમા, પરમાર જાનવી, મૌર્ય લક્ષ્મી, અખીયાણી વિજય, વળવાઈ આશિષ, અખીયાણી વિકાસનો સમાવેશ થાય છે. આ પૈકીના ત્રણ વિદ્યાર્થીઓએ ડીઓ તરીકે સ્થાન પણ મેળવ્યું હતું.

- text

- text