મોરબી પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓએ નિઃશુલ્ક ચોપડા માટે 15મી સુધીમાં નામ નોંધાવવુ

- text


મોરબી : અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, વર્ષ 2024માં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કરવાનું હોય આગામી તારીખ 15 ડિસેમ્બર 2023 સુધીમાં નામ નોંધાવી દેવા.

મોરબી જિલ્લાના સમસ્ત પ્રજાપતિના બીપીએલ કાર્ડ ધારક, વિધવા તથા નિઃસહાય પરિવારના વિદ્યાર્થીઓને ફૂલસ્કેપ નોટબુકનું નિઃશુલ્ક વિતરણ વર્ષ 2024માં કરવાનું હોય આધાર પુરાવા સાથે 15 ડિસેમ્બર, 2023 ને શુક્રવાર સુધીમાં નામ નોંધાવી દેવા. નામ નોંધાવા માટે બી.એમ. વરિયા, એડ્વોકેટ એન્ડ નોટરી (મો.નં. 99256 64063), શક્તિ કોમ્પલેક્ષ-2, ઓફિસ નંબર-5, વાઘજીબાપુના બાવલા પાસે નટરાજ ફાટક, ડીલક્ષ પાન ઉપર, પ્રથમ માળે, મોરબી ખાતે સંપર્ક કરવો.

- text

- text