મોરબી તાલુકા પોલીસ મથકના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના એનડીપીએસના ગુન્હામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો કરશનભાઇ ભીખાભાઇ વાઘેલા રહે.ચિભડા, તા.દિયોદર, જિલ્લો બનાસકાંઠા વાળો મોરબી રવિરાજ ચોકડી પાસે આવ્યો હોવાની એસઓજી પોલીસ ટીમને બાતમી મળતા એસઓજી ટીમે આરોપી કરશનભાઇ વાઘેલાને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે કર્યો હતો.

- text

- text