ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે શુક્રવારે વીજ કાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.૧૭ના રોજ વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો રોડ વાઇડનિંગના કામ માટે બંધ રાખવામાં આવશે.

- text

જેમાં અમૃત IND ૯:૦૦ થી ૫:૦૦ (ગજાનંદ સોસાયટી તેમજ તેની આસપાસ નો વિસ્તાર), તેમજ આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) તેમજ ૧૧ કેવી બેલા AG ફીડરમાં ખેતીવાડી વીજ જોડાણમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયું છે.

 

- text