વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી વરલીભક્ત ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીકથી સીટી પોલીસે આરોપી ભાવેશ રમેશભાઈ સોલંકી રહે.મિલપ્લોટ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1850 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text