સિક્સ તો લગેગા…!! હેંગઆઉટ બોક્સ ક્રિકેટનો પ્રારંભ, દિવાળીની રજાનું સ્પે. ડિસ્કાઉન્ટ!

 

સૌથી મોટું બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, 24 કલાક ગ્રાઉન્ડ ચાલુ, કેન્ટીનની પણ સુવિધા, બહારની બાજુ બેસવાની પણ વ્યવસ્થા, એકદમ સ્મૂથ ઘાસ સહિતની અનેક ખાસિયતો : શહેરથી એકદમ નજીકના જ લોકેશનમાં ફેમેલી તથા મિત્રો સાથે ક્રિકેટનો લ્હાવો લેવાનું શ્રેષ્ઠ સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હેંગઆઉટ બોક્સ ક્રિકેટનો શુભારંભ થયો છે. જ્યાં હાલ દિવાળીની રજાઓમાં સ્પે. ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો તમારા પરિવાર કે મિત્રો સાથે બોક્સ ક્રિકેટનો લ્હાવો લેવા આજે જ પધારો.

મોરબી- રાજકોટ હાઇવે ઉપર શનાળા ચોકડી નજીક, સીએનજી પમ્પની સામે આવેલ સ્કોડા શો રૂમની પાછળ હેંગઆઉટ બોક્સ ક્રિકેટનો પ્રારંભ થયો છે. અહીં શહેરનું સૌથી મોટું બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. ઉપરાંત અહીં 24 કલાક ગ્રાઉન્ડ ઓપન રહે છે. અહીં કેન્ટીન પણ છે. જ્યાં નાસ્તાની અનેક આઇટમો મળે છે. વધુમાં અહીં બોક્સની બહારની બાજુ બેસવાની પણ વ્યવસ્થા છે. બોક્સ ગ્રાઉન્ડ એકદમ સ્મૂથ ઘાસ સહિતની અનેક ખાસિયતો ધરાવે છે. અહીંથી બેટ અને બોલ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. અહીંનું લોકેશન પણ શહેરથી એકદમ નજીકમાં જ આવેલું છે. તો એક વખત અહીં બોક્સ ક્રિકેટ રમવાની મજા માણવાનું ચૂકશો નહિ.

સ્કોડા શો રૂમની પાછળ,
સીએનજી પમ્પની સામે,
શનાળા ચોકડી નજીક,
રાજકોટ- મોરબી હાઇવે,
મોરબી
મો.નં.9099083000