ફટાકડા તો પટેલમાંથી જ : અઢળક વેરાયટીઓ, હોલસેલ ભાવ ઉપર પણ 10થી 20 ટકાનું ડિસ્કાઉન્ટ

 

છેલ્લા 11 વર્ષથી આયોજન : વિશાળ પાર્કિંગ સાથેનો મોટો મોલ : બારેય માસ ફટાકડાની તમામ વેરાયટી મળી રહેશે : ખરીદી કરવા આજે જ પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે પટેલ ફટાકડા મોલનો શુભારંભ થઈ ગયો છે. જ્યાં હોલસેલ ભાવ ઉપર પણ ડિસ્કાઉન્ટ આપી ફટાકડાની અવનવી વેરાયટીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો આખા પરિવાર સાથે અહીં ફાટકડાની ખરીદી કરવા જરૂર પધારો.

મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસી કોર્નર પાસે છેલ્લા 11 વર્ષથી પટેલ ફટાકડા મોલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે પણ અહીં ભવ્ય મોલ તૈયાર કરવામાં આવ્યો છે. મોરબીના આ સૌથી સસ્તા મોલમાં વિશાળ જગ્યામાં અને અવનવા એકથી એક ઓરીજનલ અને મેઇડ ઇન ઇન્ડિયા ફટાકડા મળે છે.

અહીં દિવાળી ઉપરાંત બારેય માસ ફટાકડા મળે છે. હાલની મંદીની પરિસ્થિતિને અનુરૂપ અહીં ખાસ ઓફર છે. જેમાં દરેક બોક્સ ઉપર લખેલા ભાવમાં ક્વોન્ટિટી મુજબ 10થી 20 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહીં વિશાળ પાર્કિંગ જેવી સુવિધા પણ છે.

પટેલ ફટાકડા
એગ્રો સર્વિસ સેન્ટરની બાજુમાં,
જીઆઇડીસી કોર્નર,
શનાળા રોડ, મોરબી
સમય સવારે 9થી રાત્રે 12
ચેતનભાઈ રાજપરા
મો.નં.9725433437