મોરબીમાં મહિલા બિયરના 32 ડબલા સાથે ઝડપાઇ, ધ્રોલના શખ્સનું નામ ખુલ્યું 

- text


મોરબી : મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર-2માં આવેલ જિલાણી એપાર્ટમેન્ટમાં રહેતી અફસાનાબેન ઇમરાનભાઇ શાહમદાર ઉ.40 નામની મહિલાને સીટી એ ડિવિઝન પોલીસે કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બિયરના 32 ડબલા કિંમત રૂપિયા 3200 સાથે ઝડપી લેતા બિયરનો આ જથ્થો ધ્રોલ સાત ડેરી પાસે રહેતો યુસુફભાઇ મહમદભાઇ રતનીયા આપી ગયો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text