મોરબીમાં બીમારીથી કંટાળી વૃધ્ધએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી 

- text


મોરબી : મોરબીના વસંત પ્લોટ-13માં લોહાણા બોર્ડિંગ પાસે રહેતા બિપીનભાઈ રતિલાલ ભટ્ટ ઉ.65 નામના વૃધ્ધ છેલ્લા ચાર પાંચ મહીનાથી માનસીક બિમારી હોવાથી માનસીક બીમારીની દવા ચાલુ હોય બિમારીથી કંટાળી જતા પોતે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ટિપ્સ શરૂ કરી છે.

- text

- text