માળીયાના માતમચોકમાં વરલી મટકા રમાડતો સનેડો ઝડપાયો 

- text


મોરબી : માળીયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના માતમચોક નજીક આવેલા ખંઢેર મકાન પાસેથી આરોપી વલીમામદ ઉર્ફ સનેડો કરીમભાઇ મોવર નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 તેમજ વારલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text