મોરબી- હળવદ હાઇવે ઉપર નીલકંઠ પ્લાઝાનું નિર્માણ : શો-રૂમ, શોપ અને ઓફિસનું બુકીંગ શરૂ

 

વિશાળ પાર્કિંગ, દરેક ઓફિસમાં ટોયલેટ, લિફ્ટ સહિતની સુવિધાઓ : ઓફિસની પાછળ અને બંને સાઈડમાં ખુલી જગ્યા ભાડે પણ આપવાની છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી- હળવદ હાઇવે ટચ જગ્યામાં નીલકંઠ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં અનેક સુવિધાઓથી સજ્જ શો-રૂમ, શોપ અને ઓફિસનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ પ્રોપર્ટી જોવા પધારો અને નવરાત્રીના પાવન પર્વે આપના વ્યવસાયને નવા સ્થળે લઈ આવો.

મોરબીમાં હળવદ હાઇવે ઉપર ઘુંટુ કેનાલના ખૂણે પ્રાઈમ લોકેશનમાં નિલકંઠ પ્લાઝા સ્થિત છે. જેમાં ત્રણ માળ બનીને રેડી થઈ ગયા છે. જ્યારે બીજા બે માળ આકાર લઈ રહ્યા છે. અહીં સીરામીક તેમજ એક્ષપોર્ટ / ઈમ્પોર્ટ અને અન્ય વેપારીઓ માટે ઓફિસ તેમજ શો-રુમ માટેની પરફેક્ટ પ્રોપર્ટી છે. સિરામિક રો મટીરીયલના વેપારી માટે પણ આ જગ્યા ઉતમ છે.

હજ આધુનિક અને આકર્ષક એલીવેશન, વિશાળ પાર્કિંગ, 350 ફૂટનો ફ્રન્ટ, તમામ ઓફિસમા ટોઈલેટની સુવિધા, લિફ્ટ સહિતની સુવિધા છે.દુકાનની સાઈઝ 8ફુટ × 35ફુટ છે. કોઈપણ નાના-મોટા ધંધાર્થીની ઓફિસ માટે યોગ્ય લોકેશન છે. ટાઈલ્સના 8000 સ્કે. ફૂટના 2 ફ્લોર ડિસ્પ્લે માટે પણ ઉત્તમ જગ્યા છે. અહીં ઓફિસ વેચાણથી તેમજ ભાડે પણ મળશે. ઉપરાંત ઓફિસની પાછળ અને બંને સાઈડમાં ખુલી જગ્યા પણ ભાડે આપવાની છે. તો આજે જ સાઈટની મુલાકાત લ્યો.

નીલકંઠ પ્લાઝા
ઘૂટું કેનાલના ખૂણે,
મોરબી – હળવદ હાઇવે,
મોરબી
મો.નં.94080 00039

વોટ્સએપ લીંક : https://wa.link/8nsuw1