મોરબીના ઘુંટુ નજીક બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ શ્રીમ સિરામીક ફેકટરીના લેબર ક્વાટર્સ પાસેથી ગત તા.12/09/2023ના રોજ મધ્યપ્રદેશના વતની નંદકિશોરભાઇ રામપ્રષાદભાઇ સોની નામના યુવાનનું રૂપિયા 25,000ની કિંમતનું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી થઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં વાહનચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.

- text

- text