ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં આવતીકાલે તા. 27ના રોજ વિજપુરવઠો મેન્ટેનન્સ હેતુથી બંધ રાખવામાં આવનાર છે.

સિલ્ક ઇન્ડ. અને લેન્ઝ ઇન્ડ. સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ ( માર્કો વિલેજ, શ્યામ પાર્ક -૧, શ્યામ પાર્ક-૨ તેમજ તેની આસપાસનો વિસ્તાર), વૂગા JGY સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ (ઘુંટુ ગામ તેમજ તેની આસપાસ નો વિસ્તાર) વિવાન્ટા ઇન્ડ. બપોરે ૩:૦૦ થી ૫:૦૦ તેમજ ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી) વીજ જોડાણમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેર -ઘુંટુ ઔધોગિક પેટા વિભાગની યાદીમાં જણાવાયુ છે.

- text

- text