મોરબી – બગથળા રોડ ઉપર દોઢ કિમીનો ટ્રાફિક જામ

- text


મોરબી : મોરબીથી બગથળા રોડ ઉપર વચ્ચે આવેલ ખાનગી પાર્ટી પોલ્ટમાં આજે એક કાર્યક્રમ હોય જેમાં આવનાર લોકોએ વાહનો રોડ ઉપર પાર્ક કર્યા હોય પરિણામે સાંજના સમયે અંદાજે દોઢ કિમિ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની કતારો લાગી હતી. આ સમસ્યાથી સ્થાનિકો અને આજુબાજુના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યાંનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

- text

- text