સ્કિન કેર કંપનીની ટીવી એડ માટે મોરબીના સચિન પરમારનું સિલેક્શન

- text


મોરબી : મોરબીના સચિન પરમારનું wow skin scienceની ટીવી એડ માટે સિલેક્શન થયું છે. Wow skin science જે પર્સનલ કેરના પ્રોડક્ટ બનાવતી ઈન્ડિયાની ટોપ બ્રાન્ડ છે. સચિન પરમાર સોશિયલ મીડિયામાં વિડીયો ક્રિયેટર અને ઇન્ફ્લુએન્સર છે. સચિને ઓડીશનમાં તેમના કોન્ફિડન્સથી મોડલિંગ, કમ્યુનિકેશન સ્કિલ દેખાડી ઓડીશન લેનારાના દિલ જીતી લીધા હતા. સચિન ઈન્ડિયાની અને ઇન્ટરનેશનલ પ્રોડક્ટની એડવર્ટાઈઝમેન્ટ કરી ચૂક્યો છે.

- text

- text