મોરબી સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાઓને શુદ્ધ ઘીના શીરાનું વિતરણ

- text


મોરબી : શ્રાવણ મહિનાના અંતિમ દિવસ અમાસ નિમિત્તે એટલે કે આજે માતૃશ્રી વીરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવાના સ્થાપક અલ્પાબેન કક્કડ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી વોર્ડમાં શુદ્ધ ઘીનો શીરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અમાસ નિમિત્તે અલ્પાબેન કક્કડ અને પ્રજાપતિ સોસાયટીના મહિલા દ્વારા ઝૂંપડપટ્ટીમાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ સિવિલ હોસ્પિટલમાં પ્રસુતાઓને શુદ્ધ ધીનો શિરો વિતરણ કરાયો હતો.

- text

- text