મોરબીની નાસ્તા ગલીમાંથી બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબી નગર દરવાજા નજીક આવેલી નાસ્તા ગલીમાંથી મોરબીના વાવડી રોડ ઉપર રહેતા હનીફભાઈ હુસેનભાઈ સોલંકીની માલિકીનું રૂપિયા 20હજારની કિંમતનું સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા વાહન ચોરીના આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text