11 સપ્ટેમ્બરે મોરબીમાં 24 સ્થળે ફ્રી સૂવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

- text


મોરબીઃ હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ મોરબીમાં 24 સ્થળે નિઃશુલ્ક સૂવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા મોરબીના વિવિધ 24 સ્થળે 11 સપ્ટેમ્બર ને સોમવારના રોજ નિ:શુલ્ક સૂવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે. બાળકો માટે શ્રેષ્ઠ, બુદ્ધિવર્ધક, બળવર્ધક, ભૂખવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ 11 સપ્ટેમ્બરના રોજ

1) સંજીવની ક્લિનિક, રાજોધરજી હાઈસ્કૂલ સામે, બસ સ્ટેન્ડ સામે, હળવદ

2) પાર્થ હોસ્પિટલ, સ્ટેશન રોડ સામે, હળવદ

3) વેદ આયુષ સ્ટોર, લક્ષ્મી કોમ્પ્લેક્ષ, આઈટીઆઈ રોડ, હળવદ

4) વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર, 104, પાટીદાર કોમ્પ્લેક્ષ, રવાપર રોડ, મોરબી

5) કેશવ હોસ્પિટલ, યોગીન કોમ્પ્લેક્ષ-2, ખોખરા હનુમાન રોડ, મોરબી

6) ‘શાંતિ એકેડેમી’ પ્લે હાઉસ, વાઘપરા પાસે, નાલા ઉપર, મોરબી

7) શાંતિ આયુર્વેદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, પોટરી તાલુકા શાળા સામે, મોરબી-2

8) ગુરૂકૃપા હોસ્પિટલ, રામજી મંદિર પાસે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2

9) ઓમ આયુર્વેદા, સંકલ્પ પ્લાઝા, કેનાલ રોડ, મોરબી

10) નિરામય ક્લિનિક, જનકપુર, હાઈસ્કૂલ સામે, ઘુંટુ

11) આયુકેર ક્લિનિક, ગણેશ નગર, વાવડી રોડ, મોરબી

12) મહેશ્વરી હોસ્પિટલ, સવસર પ્લોટ મેઈન રોડ, મોરબી

13) સાગરભાઈ વી. મહેતા કુમાર પે સેન્ટર શાળા, જુના દેવળીયા

- text

14 ) આયુષ હોસ્પિટલ, ઈસ્કોન ટાઇટલ ઝોન, રફાલેશ્વર

15) ધનશ્રી બાળકોની હોસ્પિટલ, શનાળા રોડ, મોરબી

16) રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, પંચાસર રોડ, મોરબી

17) ઉમા હોલ, રવાપર ગામનાં ઝાંપા પાસે, રવાપર ગામ, મોરબી

18) ભારતી વિદ્યાલય, ઉમા ટાઉનશિપ પાસે, મોરબી

19) આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર, માતૃકૃપા કોમ્પ્લેક્ષ, શનાળા રોડ, મોરબી

20) સુશ્રુત હોસ્પિટલ, રામ ચોક, મોરબી

21) રૂમ નં. 6, સદભાવના હોસ્પિટલ, મોરબી

22) મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા, મોરબી

23) શ્યામ હોસ્પિટલ, બેલા-રંગપર રોડ, મોરબી

24) ઓમ ક્લિનિક, સ્વામિનારાયણ મંદિર પાછળ, મકનસર (ગોકુલનગર) ખાતે નિઃશુલ્ક સૂવર્ણ પ્રાશન કેમ્પ યોજાશે.

મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ 24 કેમ્પનો મહત્તમ લાભ લેવા હિતમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી અને NIMA મોરબીના પ્રમુખ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાની દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text